મંગળવાર, ઑક્ટોબર 20, 2015

Discussion મૌન સાથે થયું...Discussion મૌન સાથે થયું,
ભીડમાં મારી demand બહુ.

એક sun, એક shadow થશે,
હો હજારો જો sun, shadow છૂ.

સંભળાતી નથી,જે સમજ,
દેખતા હોય છે એને સહુ.

અવતરે આભથી જો કશું,
તો જ થોડું થશે એનું ભલું?

Selfie તો ઝડપથી લીધી, 
એમ 'image'નું પણ થયું?

(22 August, 2015) 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો