લેબલ ગુલઝાર સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ ગુલઝાર સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

રવિવાર, ઑક્ટોબર 05, 2008

સ્કેચ - ગુલઝાર(૧૯૩૪) (ઉર્દૂ) - સુરેશ દલાલ

યાદ છે એક દિવસ-
મારા ટેબલ પર બેઠા બેઠા
સિગારેટના બોક્સ પર તેં
નાનકડા છોડનો એક સ્કેચ બનાવ્યો હતો-
આવીને જો,
એ છોડ પર ફૂલ ખીલ્યા છે.