ડ્રીમ બીગ'ને સાદી રીતે સમજાવું?, શેખચલ્લી.
મટકી ફૂટે ને મહેલો તૂટે ક્યાં જાવું?, શેખચલ્લી.
******************************************
જગ્યા નથી તો એનો બસ આભાસ ઊભો કર.
ટોળા તરત થશે, વિરોધાભાસ ઊભો કર.
**************************************
**************************************
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો