સોમવાર, ઑક્ટોબર 20, 2008

મંદિરમાં ! - દિનેશ કાનાણી 'પાગલ'

અંધકાર
દિલમાં હતો
ને દીવો પ્રગટાવવા
ચાલ્યા મંદિરમાં !

1 ટિપ્પણી:

  1. અજ્ઞાત10/22/2008 5:45 PM

    ક્યા બાત હૈ! ચાર જ પંક્તિમાં કેટલી સ-ચોટ વાત!

    જવાબ આપોકાઢી નાખો