એ રાત્રે
આંખો અને પાંપણો વચ્ચે
સફળ સંસર્ગ થયેલો,
અને આંખોને ગર્ભ રહી ગયેલો સપનાંનો...!
માનાં પેટમાં બચ્ચું આકાર લે
બસ એમ
સપનું વિકસવા લાગ્યું આંખોમાં...
આંખોને મીઠાં ગલગલિયાં પણ થયાં....!
ત્યાં અચાનક
પોપચાં ફડક્યાં,
હાથેથી આંખોને પસવારી પણ ખરી.
ત્યાં જ આંખેથી નીકળ્યું પાણી.
સફેદ શ્વેતપટલ લાલ લાલ થઇ ગયો.
આંખો ખુલી ગઇ
અને
ફરી એકવાર
કસમયે
ગર્ભપાત થઇ ગયો એક સપનાંનો...!
નર-નારી સંસર્ગ અને ગર્ભ,એતો સમજાય છે.
જવાબ આપોકાઢી નાખોઆંખો,પાંપણો,બન્ને નારી જાતિ,અને સંસર્ગ!
વળી ગર્ભધારણ ને ગર્ભ-પાત.અહો આશ્ચર્યમ !
બહુ સરસ રચના.
જવાબ આપોકાઢી નાખોએષાની ટુટેલા સ્વપ્નની કેવી સુંદર અભિવ્યક્તી!
જવાબ આપોકાઢી નાખોpragnaju
એષાના ગળચટ્ટા અવાજમાં આ કાવ્ય અહીં સાંભળો...
જવાબ આપોકાઢી નાખોhttp://urmisaagar.com/saagar/?p=639
Really nice..
જવાબ આપોકાઢી નાખોબહુ સરસ રચના,
જવાબ આપોકાઢી નાખોkavita na blog par joi anand thayo.
devendra soni(natya sah yatri(2000-2006 ashiyana)
devendra_soni75@yahoo.com
બહુ સરસ રચના
જવાબ આપોકાઢી નાખોkavita na blog ma taari rachna joi anand thayo..
devendra soni from: saudi arabia(natya sah yatri-ashiyana year:2000-2006)