આજે મારા સદનસીબે, જેમણે મને ગઝલનો ગ શીખવાડ્યો એવા, કવિ શ્રી હિતેન આનંદપરા એ મારે ત્યાં છે..તો આવો એમના એક તાજા જ ગીતનો લ્હાવો એમના જ અવાજમાં લઈએ.
સગડ મળે જો તારા
હું ઓવારી દઉં તારા પર પાંપણના પલકારા
મને કોઈ સમજાવો મારી સમજણ કાચી પાકી
તને શોધવા મારે કેટ્લા જન્મો લેવા બાકી ?
પતંગિયાના કઈ રીતે હું ગણી શકું ધબકારા ?
તળમાં હો કે નભમાં તારા અગણિત રૂપ અપાર
મારી એક જ ઈચ્છા, તારો બનું હું વારસદાર
તને વિનંતી કરું કે થોડા મોકલને અણસારા
Dear Bhai Hiten Anandpara,
જવાબ આપોકાઢી નાખોThe poem is excellent and so is presentation and soft voice! I liked the phrase, Patangia na dhabakara..It is wonderful kalpana!
Could you please let me know what the word 'sagad' means? With my 48 years of stay in USA, my Gujarati is getting a bit rusty! Thank you so much,
With best wishes and regards,
Dinesh O. Shah, Ph.D.
સુંદર મજાનું ગીત. ગીતનો ઉપાડ જોઈ લાગ્યું કે પ્રેયસીની વાત હશે પણ આગળ વધતાં ઈશ્વર નજરે ચડ્યો.
જવાબ આપોકાઢી નાખોNice geet. Good to have a geet in poet's own voice.
જવાબ આપોકાઢી નાખોPancham Shukla
www.spancham.wordpress.com
vooow gr8
જવાબ આપોકાઢી નાખોnice to listen him
Dr Saheb,
જવાબ આપોકાઢી નાખો'sagad' is clue. "Idea about his whereabouts"
Thx,
Gunjan