- થોડા સુધારા સાથે ફરી..
સાંજ થઈ, અખબારજીની દિવસતા, કેટલી ઓછી થઈ?
બંધ આ ઘડિયાળજીની સમયતા, કેટલી ઓછી થઈ?
'યાદ આવ્યું ગામ, ને આંખ ભીની થઈ નહીં' ના કારણે,
એક એ વસનારજીની નગરતા કેટલી ઓછી થઈ?
છાપરું કંઈ બોલશે તો પછી હાલત થશે એ બીકથી,
આજ આ વરસાદજીની હરફતા કેટલી ઓછી થઈ?
કેટલા વર્ષો પછી એ જરા સામા મળ્યા,તો એ પછી,
આપણા મનરાયજીની વગરતા કેટલી ઓછી થઈ?
- Written between March 8 to April 15, 2012. Modified on 05 Jan, 13.

જવાબ આપોકાઢી નાખોછાપરું કંઈ બોલશે તો પછી હાલત થશે એ બીકથી,
આજ આ વરસાદજીની હરફતા કેટલી ઓછી થઈ?
બોવ જ સરસ છે ......
http://bloodylifeandme.blogspot.in/