ગુંજારવ - ગુજરાતી કવિતાનો....
ગુંજારવ - ગુજરાતી કવિતાનો....
ગુંજારવ - ગુજરાતી કવિતાનો....
ગુંજારવ - ગુજરાતી કવિતાનો....
ગુંજારવ - ગુજરાતી કવિતાનો....
ગુંજારવ - ગુજરાતી કવિતાનો....
ગુંજારવ - ગુજરાતી કવિતાનો....
ગુંજારવ - ગુજરાતી કવિતાનો....
ગુંજારવ - ગુજરાતી કવિતાનો....
ગુંજારવ - ગુજરાતી કવિતાનો....
ગુંજારવ - ગુજરાતી કવિતાનો....
ગુંજારવ - ગુજરાતી કવિતાનો....
ગુંજારવ - ગુજરાતી કવિતાનો....
ગુંજારવ - ગુજરાતી કવિતાનો....
શુક્રવાર, સપ્ટેમ્બર 19, 2008
મજબૂરી - પ્રીતમ લખલાણી
ચોખા અને મગના દાણાની ચિંતામાં બિચારાં ચકો અને ચકી એ પણ ભૂલી ગયાં કે બચ્ચાં રામભરોસે વીજળીના તારે મોટાં થઈ રહ્યા છે !
********************* ક્યારેક કુંભાર પણ મૂછમાં હસતો હશે કે માટલાને ટકોરા મારીને ચકાસતો માણસ કેમ આટલો જલદી ફૂટી જતો હશે !
Both are very good short prose poems.
જવાબ આપોકાઢી નાખોSudhir Patel.
ઓછા શબ્દોમાં ખૂબ સુંદર અભિવ્યક્તિ. બન્ને કવિતા ગમી.
જવાબ આપોકાઢી નાખો